Indian poetics : Expert lecture on Indian poetics by Vinod Joshi
Hello readers!
Here is my blog on Expert lecture on Indian poetics by Vinod Joshi sir. Indian poetics is in our syllabus. Dilip Barad sir had organised a weakly session by Vinod Joshi sir ( Gujarati kavi and professor of Gujarat) we all enjoyed fruit full session and get many more knowledge by Vinod Joshi sir.
Criticism - વિવેચક
In the first lecture sir give some brief introduction about criticism and also discuss the difference between western criticism and Indian criticism.
Western criticism - results
Indian criticism. - process
Indian criticism are unique because of its process.
Bharat Muni created the language based on that language.
- Sect of interest:
Bharat Muni spoke of his interest in six studies of nightmares
In the context of the play, Natsirus spoke
- Concept - વિભાવ
- Experience - અનુભવ
- Adulterous price - વ્યભિચારીભાવ
- Coincidence - સંયોગ
૧) વિભાવ. - ૧) આલંબન વિભાવ
૨) ઉદ્દીપન વિભાવ
૨) અનુમાન - પતીકિયા
૩) સંસારી ભાવ - આવેને જાય તેવા ભાવ
૪) સંયોગ. - જ્યારે અનુમાન,નિભાવ અને સંસારી ભાવ નું સંયોજન થાય.
- સ્થાયી ભાવ :
સ્થાયીભાવ = રસ
- રતી - શૃંગારરસ
- શોક - કરુણ રસ
- ઉત્સાહ. - વિર રસ
- ક્રોધ. - રોદ્ર રસ
- હાસ. - હાસ્ય રસ
- ભય - ભયાનક રસ
- જુગુપ્સા. - બિભત્સ રસ
- વિસ્મય - અદ્ભુત રસ
- શમ. - શાંત રસ
Here four critics who criticis on interest.
- Bhatt lollat
- Shri shankunk
- Bhatt Nayak
- Abhinav Gupta
- Bhatt lollat :
He Has emerged as a creationist. He says that there is no interest. Interest has to be generated. The performer experiences interest
2) Shri shankunk:
He says that there is no interest. Interests has to be assumed. He gives one theory. He give theory of permissiveness.
He gives four types of conviction
- Truth conviction
- False conviction
- Doubt conviction
- Similarity conviction
3) Bhatt Nayak
He is like Aristotle. He was talking about catharsis before Aristotle give term catharsis.
4) Abhinav Gupta
He was give theory of expressionism. He gives experience of prakash Anubhav.
In the theory of interest included all literary theory .
- શબ્દ શક્તિ :
સહિતતા પર થી સાહિત્ય શબ્દ આવ્યો છે. શબ્દ અને અર્થ ની સહિતતા. શબ્દ અને અર્થ વિના સાહિત્ય હોય જ નહિ.
શબ્દ શક્તિ ના ત્રણ પ્રકાર છે.
૧) અભિધા
૨) લક્ષણા
૩) વ્યંજના
૧) અભિધા :
અભિધા અેટલે જેનો સીધો અર્થ નીકળે
ઉદાહરણ: અંધારું થયું
૨) લક્ષણા :
શબ્દ નો સીધો અર્થ ન હોવા છતાં સીધો અર્થ નીકળે
ઉદાહરણ : અંધારું થઈ ગયું
૩) વ્યંજના :
શબ્દ નો અર્થ પ્રગટ થાય છે પણ અન્ય અર્થ લેવાનો.
ઉદાહરણ: " બધાય ને દેખાય છે પાંદડું
આ બધાય ને દેખાય છે વાયરો"
વ્યંજના માં મહત્વની શક્તિ છે પરંતુ એ અંભિધા પર નિર્ભર હોય છે.
- ધ્વનિ :
ધ્વનિ જ કાવ્યનો આત્મા છે
ધ્વનિ : ૧) લોકિક
૧) વસ્તુ ધ્વનિ
૨) અલંકાર ધ્વનિ
૨) રસ ધ્વનિ
લોકિક - જે નું વર્ગીકરણ કરી શકાય
અલોકિક - જે સમજની બહાર ની વસ્તુ હોય
- વક્રોક્તિ :
" અમે વળીને જોયું ને તમે તળ્યા વળાંક
ગલિનો હોય કે પછી નજરનો હોય વળાંક"
કુતકે કહ્યું છે કે
સાહિત્ય ભાષા ને વળગેલો અને ભાષા એ અર્થ ને આમ અર્થ માં વક્રોક્તિ હોય
- Aesthetic :
Aesthetic is term which creates a glamorour to attract.
Few lines of poem:
" ખીંટી એ આઢણી પૂછ્યું ક્યાં હાલ્યા
આઢણી એ કહ્યું ઉડવા"
" હાથ માં છે તોય કાબૂ બહાર છે
ભાગ્ય રેખા ઓ ના કેવા ભાર છે"
રાજ શેખરે કાવ્ય મિમાસા નામનુ પુસ્તક લખ્યું હતું
૧) કારયિત્રી પ્રતિભા
૨) ભાવયિત્રી પ્રતિભા
રામના પાઠકે કહ્યું છે કારયિત્રી પ્રતિભાનુ જેટલું મહત્વ છે એટલુ જ મહત્વ ભભાવયિત્રી પ્રતિભાનુ પણ છે.
" Abstraction is always Obstruction "
- Kuntal give six parts of the satire
૧) વર્ણવિનન્યાસ વક્રતા-
વર્ણના સમન્વય થી નિકળતું સોંદર્ય ર્ઉદાહરણ:
" જહાં ડાલ ગાલ પર કરતી હે સોનેકી ચિડિયા બસેરા જહાં ભારત દેશ હમારા"
૨) પદપૂલૉધૅ વક્રતા-
પદની પહેલા નું પલૉધૅ
ઉદાહરણ:
*જે પણ મળ્યું છે એ જ મળ્યું એમ નાગણાંય
એ પણ મળ્યું ગણાય કે કંઇ પણ મળ્યું નય"
૩) પદપરૉધૅ વક્રતા-
પદ પછી આવતું પદ
ઉદાહરણ :
" ગઢને હોંકારો તો કાં ડ્રાય દેશે
પણ ગઢમાં હોંકારો કોણ દેશે"
૪) વાક્ય વક્રતા-
વાક્ય જ મહત્વનું હોય છે
ઉદાહરણ :
" To be not to be this is the question"
૫) પ્રકરણ વક્રતા-
આખા કાવ્ય ને નય પણ તેના એક અંશ ને લઈને લખાતું કાવ્ય એ પ્રકરણ વક્રતા
ઉદાહરણ :
" Covered man die many times before the death"
"You too brutus"
૬) પ્રબંધ વક્રતા-
આખી કૃતિ, નવલકથા, કાવ્ય માં અસત્ય પર સત્યનો વિજય એ પ્રબંધ વક્રતા સુચવે છે
કુતકે કહ્યું કે શૈલી માં પ્રાસાદિક, ઓજસ, માધુર્ય આમ ત્રણ શૈલી છે.
૧) પ્રાસાદિક
૨) ઓજસ
૩) માધુર્ય
- Figure of speech
Here are some points about figures of speech. Ornamental is not Natural. Ornamental raise beauty of language. Ornament is not compulsory for language. Ornaments are mixed in the poem but not exactly.
- ભામણે નલાખ્યાન લખ્યું
- અલંકાર ઓતપ્રોત હોય અડોઅડ નય
- અખીરાય અલંકાર કાવ્ય ને સુંદર બનાવે છે નહિ ફક્ત પંક્તિ ને જ
- Objective Correlative example : clothes
- ઔચિત્ય અને રીતિ :
Style - The way of presentation
રીતિ જ પ્રાધાન્ય છે
રીતિ કાવ્ય નો આત્મા છે
ઔચિત્ય નો જે ખ્યાલ છે એ ક્ષેમેદ્ર એ લખ્યો છે . " ઔચિત્ય વિચાર " એ ક્ષેમેદ્ર લખ્યો છે.
Thank you.....
Comments
Post a Comment